મને જેટ એયરવેઝે પર્સનાલીટી સારી ન હોવાથી નોકરી ન આપી હતી : સ્મૃતિ ઇરાની

0
80

કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ એક સમારોહમાં પોતાની કહાની રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે તે સૌ પ્રથમ નોકરી માટે જેટ એરવેઝ માં ક્રૂ મેમ્બર તરીકે એપ્લાય કર્યું હતું. પરંતુ બાદમાં જેટ એરવેઝ દ્વારા તેમને ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તેમની પર્સનાલીટી સારી નથી. માટે નહીં ચાલો..! બાદમાં તેણે મોડેલીંગ ક્ષેત્રે પણ ઝંપલાવ્યું હતું. પછી થી તે ટેલિવિઝ માં અભિનેત્રી થી લઇ રાજકારણમાં પ્રવેશી, સ્મૃતિએ મજાક કરતા એક ટોન્ટ માં જણાવ્યું કે હું તે જેટ એરવેઝના અધિકારીની આભારી છું જેણે મને રીજેકટ કરી હતી. બાદમાં તેણે મેકડોનાલ્ડ માં તેણે નોકરી સ્વીકારી કરી હતી. આ એક એયર પૈસેંજર એસોસિયેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજીત એક પુરસ્કાર સમારોહ માં જેટ એરવેઝ ના એક અધિકારી ને પુરસ્કાર પ્રદાન કરતી વખતે તેણે આ વાત કરી હતી.
(સુત્રોમાંથી)

NO COMMENTS