પુરુષ ને મોકલ્યા મહિલા પર આક્રમણ કરવા : સ્મૃતિ ઇરાની

0
74
Smriti Irani
Smriti Irani

ખેડૂત દ્વારા બંગડીઓ ફેંકાયા પછી આ મામલામાં કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની એ જણાવ્યું કે : ચૂંટણી ગુજરાતમાં આવી રહી છે. આ માટે આવી રીતની તરકીબોની મને અપેક્ષા છે. તેમણે કોંગ્રેસ ઉપર આક્ષેપ લગાવતા જણાવ્યું કે : પુરુષ ને મોકલ્યા મહિલા પર આક્રમણ કરવા માટે, કોંગ્રેસની જે સ્ટ્રેટેજી થોડીક ખોટી છે.
અમરેલિ જિલ્લામાં એક સભા દરમિયાન એક યુવકે કેન્દ્રિય કપડા મંત્રી અને ભાજપ ની મહિલા નેતા સ્મૃતિ ઇરાની ઉપર બંગડીઓના ઘા કરાયા હતા. પોલીસે આ યુવકતને ગિરફતાર કર્યો હતો. યુકવક મોટા ભંડારીયાનો કેતન રહેવાસી છે.
આ ઘટના ત્યારે બની જયારે સ્મૃતિ મોદીની સફળતાના આયોજીત કાર્યક્રમને સંબોધિત કરતી હતી. તેમના સંબોધન દરમિયાન બંગડીયો સ્ટેજ ઉપર ફેંકવામાં આવી હતી. જયારે પોલીસ તેને બહાર લઇ જઇ રહ્યા હતા ત્યારે સ્મૃતિએ આ કાર્યક્રમમાં જ રહેવા દેવા જણાવ્યું હતું. ત્યાં સુધી કે પોલીસે જણાવ્યું કે તેને બંગડી ફેકવા દો તે બંગડી તેની પત્ની ને ભેટ તરીકે મોકલી આપશે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS