105 જૂના કાયદા રદ કરશે સરકાર

0
160
some old law cancel government
some old law cancel government

સરકારે જૂના અને નિરર્થક બનેલા 105 કાનૂનો નો નિકાલ કરવાનો નિર્ણય લેશે. અને તે માટે બંધ કરવા અને સંશોધન વિધેયક 2017 સંસદ માં રજૂ કરવામાં આવશે. પી.એમ. મોદી ની અધ્યક્ષતા માં મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય ને મંજૂરી અપાઇ હતી. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે એક બેઠક પછી જણાવ્યું હતું કે પી.એમ. કાર્યાલય, ભારતીય વિધિ આયોગ અને કાયદા વિભાગ દ્વારા બનેલી બે સદસ્યીતા સમિતિને રદ કરવા માટે જૂના અને નિરર્થક થઇ ચૂકેલા 1824 કાયદાની ઓળખ કરાઇ હતી. આ સમિતિ ની ભલામણ તથા મંત્રાલયો દ્વારા કરાયેલ તપાસ ના આધાર ઉપર સરકારે હવે 1174 કાયદાને રદ કર્યા છે. રદ કરાયેલા કાયદામાં 227 રાજય સરકારો ને રદ કરવા રાજય સરકારને અનુરોધ કરાયો છે.
કેન્દ્ર સરકારે બાકી બચેલા 422 કેન્દ્રિય કાયદા ની તપાસ માટે જુદા જુદા મંત્રાલયો તથા વિભાગો પાસે મોકલેલ ચે. જેમાં 105 કાયદાને રદ કરવા સંબોધિત મંત્રાલયોએ પોતાની મંજૂરી આપી દીધી છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS