ઉ. કોરીયા : રિયો ઓલંપિક માં ચંદ્રક ન મેળવનાર ને મળશે સજા  !

0
164

તાનાશાહી કિમ જોંગ ના શાસન વાળું ઉત્તર કોરિયા માં આ ખેલાડિયો ને રિયો ઓલંપિક માં લક્ષ્યાંક મુજબ પદક ન મળતા ભોગવવી પડશે સજા તે માટે ની તૈયારી ચાલી રહી છે. ઓલંપિક માં ભાગ લેવા બ્રાઝીલ માં રિયો ડી જનેરિયા શહેર તો ગયા પરંતુ પદક જીતી ન આવનાર પ્રાપ્ત માહિતી મુજબ તે ખેલાડીઓ એ હવે કોલસા ખોદવા ની ખાણમાં કામ કરવું પડશે.
કિમ જોંગે પોતાના ખેલાડીઓને પ ગોલ્ડ મેડલ સહિત 17 પદક હાંસિલ કરવાનું લક્ષ્ય આપ્યું હતું. અને તેનાથી ઓછા ચંદ્રક આવતા ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી હતી. તાનાશાહી ની ચેતવણી પછી ઉતર કોરીયા ને 2 ગોલ્ડ, 3 રજત અને 2 કાંસ્ય ચંદ્રક સહિત 7 ચંદ્રક જીતી શકયા હતા.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS