પૃથ્વી-ાા મિસાઇલનું સફળ પરિક્ષણ

0
61
successfully test-fired its indigenously Prithvi-II missile

ભારતીય સેનામાં શામેલ પૃથ્વી-ાા નું સફળ પરીક્ષણ સોમવારે ઓળીશા માં કરાયું હતું. આ મિસાઇલ 2003 માં ભારતીય સેના એક ભાગ બની હતી. પરમાણુ હથિયાર લઇ જવા માટે સક્ષમ મિસાઇલ એક પછી એક એમ બે વાર પરીક્ષણ કરાયું હતું.
મિસાઇપ પરિક્ષણ કાર્યક્રમ બાલાસોમ જિલ્લાના ચાંદપુર માં કરાયું. 9.35 મિનિટે તેને આઇટીઆર ના પરિક્ષણ કેન્દ્ર થી મોબાઇલ લોન્ચર ની મદદથી પરિક્ષણ કરાયું હતું. આ મિસાઇલ ની તાકાત 350 કિ.મી. સુધી વાર કરવાની ક્ષમતા ધરાવે છે.
પૃથ્વી-ાા સૌપ્રથમ દેશમાં નિર્મિત બૈલિસ્ટિક મિસાઇલ છે.
આ મિસાઇલ સોલિડ અને લિકવિડ બન્ને પ્રકારના ઇંજન થી ચલાવી શકાય છે.
આ પહેલા 2016 અને 2014 માં આનું સફળ યૂઝર ટ્રાયલ થયેલું હતું.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS