આત્મહત્યાનો પ્રયાસ ને હવે નવા કાનૂન અંતર્ગત અપરાધન નહીં માનવામાં આવે

0
55
Suicide try is not crime
Suicide try is not crime

માનસીક રુપથી અસ્વસ્થ કોઇ વ્યકિત દ્વારા આત્મહત્યાનો પ્રયાસ ને હવે નવા કાનૂન અંતર્ગત અપરાધન નહીં માનવામાં આવે. નવા કાનૂનને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા મંજૂરી આપી દીધી છે. આ કાનૂનમાં માનસિક રોગિયો ના ઉપચારમાં એનેસ્થેસીયા વગર ઇલેકટ્રો કંવસ્લિસવ થેરાપી અથવા શોટ થેરાપીનો ઉપયોગ ઉપર પ્રતિબંધની પણ જોગવાઇ છે. રાષ્ટ્રપતિએ માનસિક સ્વાસ્થ્ય દેખરેખ અધિનિયમ 2017 ને પોતાની મંજૂરી આપી દીધી છે. જે મુજબ માનસિક રોગિયો ને કોઇપણ પ્રકારની જંજીરોમાં બાંધવામાં નહીં આવી શકે. આ કાનૂનનો ઉદેશ્ય માનસિક રુપ થી અસ્વસ્થ લોકો ના સ્વાસ્થ્ય સુવિધા નો અધિકાર આપવો અને તેમના હકક ને સુરક્ષિત રાખવાનો છે. ભારતીય દંડ સહિતા કલમ 309 ની જોગવાઇ છે, પરંતુ તેમ છતાં કોઇપણ વ્યકિત જો આત્મહત્યાનો પ્રયાસ કરે છે તો તેને અથવા તો કાંઇ સાબિત ન થાય તો તેને અત્યંત તનાવમાં માનવામાં આવશે અને તેના ઉપર કોઇ મુકદમો કોઇ કેસ નહીં ચાલે. અને કોઇ દંડ નહીં કરવામાં આવે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS