સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી બેંકોનું 500 કરોડથી વધારેની લોન હોય તેવા દેવાદાર ની યાદી માંગી

0
54
Supreme Court to bank
Supreme Court to bank

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી તેવી કોર્પોરેટ કંપનીઓની યાદી માંગી છે કે જેના ઉપર બેંકોનું 500 કરોડથી વધારેની લોન હોય સાથે અદાલતે સરકારે ઋણ વસુલી ન્યાયાધિકરણો ડીઆરટી અને અન્ય અપીલી નિકાયો માં દસ વર્ષની વધારે સમયમાં લંબાયેલ વસૂલી મામલે નો આંકડો રજૂ કરવા જણાવ્યું છે. અદાલતે સરકારને ચાર અઠવાડિયામાં આ સંબંધીત યાદી દાખલ કરવા જણાવ્યું છે.
ન્યાયાધિકરણો અને અન્ય અપીલીય નિકાયો ના મૂળભૂત સુવિધાઓ ના અભાવ પર નારાજગી જણાવી છે. પીઠે સાફ જણાવ્યું છે કે જયાં સુધી મૂળભૂત સુવિધાઓ, ન્યાયિક મૈનપાવર અને સંસાધનો નો અભાવ રહેશે. મામલા તેજી થી આગળ નહીં વધી શકે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS