સુરત : પી.એમ. મોદી ને બનાવી દીધા સી.એમ….!

0
82

આજે પી.એમ. મોદી ના જન્મદિને પધારેલ ગુજરાતના ખાતે ત્યારે સુરત ભાજપે ઉત્સાહમાં આવી પોસ્ટર બનાવ્યા હતા જેમાં પી.એમ. મોદીના બદલે સી.એમ. મોદી કરી નાંખ્યું હતું. જો કે બાદમાં સોશિયલ મિડિયામાં વાઇરલ થતા પોસ્ટરો બદલી નાખવામાં આવ્યા હતા. આજે મોદી નવસારી ખાતે કાર્યક્રમોમાં આવી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા છે. જેમાં એક સ્થળે પોસ્ટરમાં નરેન્દ્ર મોદીને પી.એમ. પદે થી સી.એમ. પદે બેસાડી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે, બાદમાં આ પોસ્ટર તાત્કાલીક બદલી નાખવામાં આવ્યા હતા અને સુધારીને પી.એમ. કરી નખાયું હતું.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS