સર્જિકલ સ્ટ્રાઇક થી જોડયેલા સબૂત સાર્વજનિક ન કરવાનો નિર્ણય

0
56

ભારત સરકાર સર્જિકલ સ્ટ્રાઇક થી જોડયેલા કોઇપણ સબૂત સાર્વજનિક ન કરવાનો નિર્ણય લીધો છે. સરકારનું માનવું છે કે સબૂત સામે આવવાથી પાકિસ્તાન આર્મીની મૂશ્કેલી વધી શકે છે. પરંતુ સરકાર એવું કરવા નથી માંગતી, ભારત હાલમાં યુદ્ધ કરવા માટે કોઇ તૈયારી નથી. પરંતુ જો યુદ્ધ ની સ્થિતી સર્જાય તો ભારત લડવા અને જીતવા માટે સમર્થ છે અને તૈયાર છે. સર્જિકલ સ્ટ્રાઇક ને વિશ્વ નું સમર્થન મળેલ છે કોઇ દેશે સર્જિકલ સ્ટ્રાઇક નો વિરોધ નથી કરેલો. પાકિસતાનનું સૌથી નજીક ગણાતું ચીને પણ આ બાબતે મૌન સેવી લીધું છે. ભારત દ્વારા અન્ય કોઇ દેશને આ સર્જિકલ સ્ટ્રાઇક ની માહિતી આપવામાં આવી નથી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS