સુષ્માએ પાક ને કહ્યું કાશ્મીર પામવા ના ખ્વાબ જોવાનું બંધ કરો!

0
29

વિશ્વ્ નું મોટા માં મોટું મંચ એટલે સંયુક્ત રાષ્ટ્રનું મંચ જેમ સોમવારે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજએ પાકિસ્તાન ને અરીસો દેખાડ્યો। સંયુક્ત રાષ્ટ્ર મહાસભા ના 71માં સત્રમાં ભારત ના પ્રતિનિધિ મંડળને નેતૃત્વ કરવા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજએ 193 દેશો સામે કહ્યું કે અમુક દેશ આતંકવાદ ને પાળવાનું શોખ રાખે છે. હિંદીમાં આપેલા આ ભાષણ માં ઘણી વાતો આવરી લેવામાં આવી. તે પહેલા તેમને માનવતા, શાંતિ અને ગરીબી ના ઉપર વાત કરી ત્યાર બાદ તેમને પાકિસ્તાન ને ઘેરતા આતંકવાદ ની નિંદા કરી । 21 સેપ્ટેમ્બર 2016 માં નવાઝ શરીફ ના ભાષણના પલટવારમાં સુષ્મા સ્વરાજે કહ્યું કે જેના ઘર કાચ ના હોય છે, તે બીજાના ઘરે પથ્થર નથી ફેંકતા।

(સૂત્રોમાંથી – અજેન્સી)

NO COMMENTS