કાશ્મીર ઘાટીમાં લશ્કર એ હિજબુલ ના 250 આતંકી ઘૂસ્યા

0
83

તાજેતરમાં મળતા સમાચાર મુજબ ભારતમાં સતત આતંકી હુમલા ના જોખમ વચ્ચે ત્યૌહારો ને જોઇને રાજધાની દિલ્હી સહીત ઘણી જગ્યાએ હાઇ એલર્ટ નો નિર્દેશ કરાયો છે. પરંતુ પ્રાપ્ત માહિતી મુજબ વધારે ચોકાવનારી ઘટના છે. ગૃહ મંત્રાલય ના સુત્રો અનુસાર ખતરનાક આતંકી સંગઠન હિજબુલ મુજાહિદીન અને લશ્કર એ તૈયબા ના લગભગ 250 થી વધુ આતંકી સીમાપાર થી ભારતમાં દાખલ થયા છે. આ બધા આતંકી ગુલામ કાશ્મીર માં કરાયેલ સર્જિકલ સ્ટ્રાઇક પહેલા જ કાશ્મીરમાં ઘૂસણખોરી કરી ચૂકયા છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS