આતંકવાદ પાક. નું પસંદગીનું બાળક છે : પી.એમ. મોદી

0
84

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આતંકવાદ ને પનાહ દેવા ઉપર ફરી એકવાર પાકિસ્તાન ઉપર નિશાનો સાધતા જણાવ્યું કે આતંકવાદ પાકિસ્તાન નું પસંદગીનું બાળક છે. મોદીએ બ્રિકસ બે ઓફ બંગાલ ઇનિશિઅટિવ ફોર મલ્ટી સેકટોરલ ટેકનીકલ એન્ડ ઇકોનોમી ના પહેલા આઉટરીચ શિખર સંમેલનના શુભારમાં માં સદસ્ય દેશો નું સ્વાગત કરતા પોતાના સંબોધનમાં જણાવય્ું કે દક્ષિણ એશિયા તથા બિમ્સટેક ના બધા દેશો એક જ ઉદેશ્ય છે ત્યાં ના લોકો માટે શાંતિ, વિકાસ તથા આર્થિક સમૃધિધ કાયમ રાખવી.
દુર્ભાગ્યવશ ભારત નું પાડોશી દેશ આતંકવાદનો વધારો કરે છે. મોદી એ પાકિસ્તાન નું નામ લીધા વગર જણાવ્યું હતું કે પસંદગીનું બાળક છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS