પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો ફેસબુક નો ભરપૂર ઉપયોગ કરે છે

0
52
terrorist organization use social network
terrorist organization use social network

પાકિસ્તાનમાં પ્રતિબંધિત 64 આતંકવાદી સંગઠનો માં થી 41 સંગઠનો દુનિયાના સૌથી મોડા સોશિયલ નેટવર્ક ફેસબુક નો ઉપયોગ સમૂહ માં તતા વ્યકિતગત રીતે ખુલ્લેઆમ ઉપયોગ કરી રહ્યા છે. એક રીપોર્ટ અનુસાર ખુલાસો કરાયો હતો. કે દરેક પ્રકારના પ્રતિબંધિત સંગઠનો જેમાં શિયા અને સુન્ની સંગઠન પાકિસ્તામાં સક્રિય આંતરરાષ્ટ્રી આતંકવાદી સંગઠન, બલૂચિસ્તાન અને સિંઘ પ્રાંતમાં સક્રિય અલગાવવાદી શામેલ છે. રિપોર્ટમાં જણાવાયું કે આધાર ઉપર મોજૂદ સૌથી મોટું સંગઠન અહલે સુન્નત વલ જમાન છે. જેના 200 પેજ અને સમૂહ છે. તે પછી જિયો સિંઘ મુતાહિદા મહાજ છે, જેના 160 પેજ છે. સિપહ એ સહાબા ના 148 પેજ છે. બલૂચિસ્તાન સ્ટૂડેન્ટસ ઓર્ગનાઇઝેશન આઝાદ ના 54 પેજ છે તતા સિપહ એ મોહમ્મદ ના 45 પેજ છે.
ફેસબુક ઉપર સક્રિય અન્ય પ્રતિબંધિત સંગઠનો લશ્કર એ ઝાંગવી, તહરીક એ તાલિબાન પાકિસ્તાન, તહકીક એ તાલિબાન સ્વાત, તહરીક એ નિફજ એ શરીયત એમોહમ્મદી, જમાત ઉલ અહરાર બ્રિગેડ ઉપરાંત ઘણા સિયા સંગઠન અને બલૂચિસ્તાન ના અલગાવવાદી સંગઠનો જોડાયેલા છે.
રિપોર્ટમાં જણાવાયું કે આ પ્રતિબંધીત સંગઠનો ના ફેસબુક ખાતાની તપાસ કરતા જણાવાયું કે અલગાવવાદી એવં ચરમપંથીઓ ની વિચારધારાનો ખુલ્લેઆમ સમર્થન મળી રહ્યું છે. જેમાં અમુક પેઇજ તો સાર્વજનીક રીતે લાઇક કરનાર છે. જે હથિયાર તેમજ પ્રશિક્ષણ સંબંધીત છે. આ સંગઠનો અંગ્રેજીના બદલે ઉર્દુ તથા રોમન માં ચલાવી રહ્યા છે. જે સ્પષ્ટ સંકેત કરે છે કે તનું લક્ષ્ય સ્થાનિક સમર્થક જ છે. સિંધી તથા બલૂચીમાં ઓછી પોસ્ટ જોવા મળી છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS