ભારતીય સેના ના જવાનો આતંકિયો માટે મોત નું બીજું નામ છે

0
68

ભારતીય સેના દ્વારા જેવી રીતે પીઓકે સર્જિકલ સ્ટ્રાઇક ને અંજામ આપ્યો તેને દુનિયાની સૌથી ખતરનાક સેનાઓ માં એક માનવામાં આવે છે. આધુનિક હથિયારો અને સ્પેશ્યલ ટ્રેનિંગ વાળા આ જવાનો આતંકિયો માટે મોત નું બીજું નામ છે.
પૈરા કમાન ભારતીય સેના ની પૈરાશૂટ રેજીમેંટ નું એક વિશેષ ટુકડી છે. આ ટુકડી ના અધિકારી સેના ના સ્પેશ્યલ ઓપરેશન માટે ઉપયોગ કરાય છે. સેનાના જવાન સ્પેશ્યલ ઓપરેશન સાથે સાથે આતંકી હુમલા ને નાકામ કરવા માટે થનારા ઓપરેશન, સેના ના ડાયરેકટ એકશન પ્લાન જેવી મોટી કાર્યવાહીને અંજામ આપે છે. સેના ની પૈરાશૂટ રેજીમેંટ નો પ્રારંભ 1941 ના દ્વિતીય વિશ્ર્વયુદ્ધ દરમિયાન કરાયું હતુ.ં આ રેજીમેંટ દુનિયા માં સેના ની સૌથી જૂની રેજીમેંટ છે. આ રેજીમેંટે ભારત પાક યુદ્દ થી લઇને કારગિલ યુદ્ધ સુધી પૈરાશૂટ રેજીમેંટ ની આ પૈરા ફોર્સ દ્વારા મોટા ઓપરેશન ને અંજામ આપ્યા છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS