ઓબામા વ્હાઇટ હાઉસ છોડયા પછી કયાં જશે રહેવા ? (વિડિયો)

0
115
The House Obama Will Live In After He Moves Out Of The White House

આપણે સૌ જાણીએ છીએ કે હવે અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપ ને ગોતી લીધા છે. પરંતુ હાલમાં તો અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા જ છે. જાન્યુઆરી માસમાં ઓબામાની વિદાય થઇ જશે. વિદાય સાથે બરાક ઓબામા તેનું કુટુંબ વ્હાઇટ હાઉસ છોડી દેશે. તે પછી કયાં રહેવા જશે તે બધાને સવાલ થઇ રહ્યો છે ? તેનું નવું ઘર કેવું હશે ? કયાં હશે ? ઉલ્લેખનિય છે કે, વ્હાઇટ હાઉસ છોડયા બાદ ઓબામા વોશિંગ્ટન છોડી દેશે જયાં સુધી તેમની દિકરી સાશા નો અભ્યાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી રહેશે તે પછી ઓબામા બીજી જગ્યાએ રહેવા ચાલ્યા જશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઓબામા વોશિગ્ટન પાસે કાલોરમા માં એક બંગ્લો લિઝ ઉપર લીધો છે. જેમાં 9 બેડરુમ વાળા આ આલિશાન મહેલ જેવો બંગલો છે. આ વિલાની અંદાજીત કિંમત 42 કરોડ જેટલી માનવામાં આવે છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS