કોમેડિયન કપિલ શર્માની મહિને 25 કરોડ જેટલી આવક..!

0
109

કહેવાય છે કે, બોલીવૂડ હિરો-હિરોઇનની કમાણી ટીવી કલાકારો થી વધુ હોય છે. પરંતુ કોમેડિયન કપિલ શર્મા એ તે વાત ને ખોટી સાબિત કરી દીધી ીછે. તેણે આ બાબતે ઘણા હિરો-હિરોઇનને પાછળ રાખી દીધા છે. કપિલ શર્મા ટીવી જગત નો સૌથી વધુ લોકપ્રિય ચહેરો છે. તેનો ધ કપિલ શર્માઓ શો ની ટીઆરપી ખૂબ જ આગળ છે. તે કમાણીમાં ઘણા હિરો ને પાછળ રાખ્યા છે. ઘણા હિરો હિરોઇન વર્ષમાં એક કે બે ફિલ્મો કરતા હોય છે. ફિલ્મ તજજ્ઞો નું માનવું છે અમુક હિરો હિરોઇન વર્ષની એક કે બે ફિલ્મો કરતા હોય છે. જયારે તેને તેમાં 2-3 કરોડ મળતા હોય છે. જયારે વધુમાં વધુ એક ફિલ્મના 6 કરોડ મળે છે. એક રિપોર્ટ મુજબ કપિલ શર્મા પોતાના શો માટે 60 થી 80 લાખ એક દિવસના મળે છે. તે ઉપરાંત પ્રમોશન માટે પણ સારી એવી કમાણી કરી લયે છે. કપીલ શર્માની એક મહિનાની લગભગ કમાણી 25 કરોડ જેટલી થઇ જાય છે. હાલમાં કપિલ શર્મા અને તેની ટીમ તેમજ કપીલ તેની ગર્લફ્રેન્ડ લંડન માં છુટીયા મનાવી રહ્યા છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS