12 બેંક ખાતાધારકો પાસેથી 12 લાખ કરોડ વસુલવાના બાકી !

0
28
The Reserve Bank of India
The Reserve Bank of India

બેંકો ના ફસાયેલા નાણા ની સમસ્યા ના સમાધાન કરવા માટે ભારતીય રિઝર્વ બેંકે કાર્યવાહી ઝડપથી કરવા લાગી છે આરબીઆઇએ એવા 12 ખાતાની ઓળખ કરી છે. જેમાં પ્રત્યેક ઉપર પાંચ હજાર કોડ રુપિયા થી વધુ નું બેંકોનું દેણું છે. દેણાની આ રકમ બેંક ના કુલ એનપીએ એટલે કે ફસાયેલા નાણાં થી લગભગ 25 ટકા છે.
આરબીઆઇ એ બેંકો પાસેથી આ ખાતેદારો સામે દેવાળીયા જાહેર કરવાની પ્રક્રિયા શરુ કરવા જણાવ્યું છે. દેશ ની બેંકોના કુલ આઠ લાખ કરોડ રુપિયા એનપીએ માં બદલાવ થઇ ચૂકયા છે. તેમાંથી છ લાખ કરોડ રુપિયા સાર્વજનીક ક્ષેત્રની બેંકોના છે. 25 ટકા હિસાબ થી લગભગ બે લાખ કરોડ રુપિયાની દેણદારી 12 ખાતાધરકોની છે.
આરબીઆઇ દેણું ન ચૂકવાનારની વિગત ની તપાસ કરી રહી છે. તે અંતર્ગત પાંચ હજાર ડિફોલ્ટરમાં 12 ની ઓળખ થઇ ચૂકી છે. આરબીઆઇ ૂજ આ 12 ખાતા તાત્કાલીક દેવાળીયા સંહિતા અંતર્ગત આવે છે. જયારે કેન્દ્રિય ડિફોલ્ટરોના નામ નો ખુલાસો થયો નથી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS