મીડિયા ને તે ન કહી શકાય શું દેખાડો અને શું ન દેખાડો : એસ.સી.

0
56
the Supreme Court of India issued media relese
the Supreme Court of India issued media relese

સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને ટીવી અને રેડીયો ના કાર્યક્રમો સામે થનારી ફરિયાદો નીવારવા માટે કાનૂની તંત્ર વિકસીત કરવા જણાવ્યું છે. સાથે શીર્ષ અદલતે જણાવ્યું કે અમો મીડિયા ને તે ન કહી શકીએ કે આપ શું દેખાડો અને શું ન દેખાડો !
ચીફ જસ્ટીટસ ની પીઠે સૂચના અને પ્રસારણ મંત્રાલય ને ટેલિવીઝન નેટવર્ક વિનિમયન કાયદા નું પાલન કરતા લોકોની ફરિયાદો નું નિવારમ કરવા માટે તંત્ર વિકસીત કરવા જણાવ્યું હતું. પીઠે જમાવ્યું કે લોકોને ખબર હોવી જોઇએ કે તેમણે લોકો ને કયા કાર્યક્રમ ને લઇ ને મુશ્કેલી છે તો તે પોતાની સમસ્યા લઇને કયાં જાઇ ? પીઠે જણાવ્યું કે કેન્દ્ર સરકાર નું જણાવવું છે કે તેમની પાસે પહેલાથી જ પ્રણાલી છે. પરંતુ યોગ્ય પ્રચારની જરુર છે. ઉપરાંત ફરિયાદ નિવારણની નો સમય નકકી હોવો જોઇએ. લોકો કાર્યક્રમ જોઇ રહ્યા છે અને તેમાં ખામી દેખાય તો લોકોને ખ્યાલ હોવો જોઇએ કે કયાં ફરિયાદ કરી શકાય.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS