ત્રણ તલાક મામલે છ દિવસ ચાલશે ચર્ચા : ધર્મનો હિસ્સો હશે તો દખલગીરી નહીં કરાય : એસ.સી.

0
36
Triple talaq About Controversial Muslim Divorce
Triple talaq About Controversial Muslim Divorce

ત્રણ તલાક, નિકાહ હલાલા અને બહુ વિવાહ મામલે સુપ્રીમ કોર્ટે 5 જજોની પીઠે સુનવણી શરુ કરી દીધી છે. 10 દિવસ સુધી ચાલનારી આ સુનવણી માં તે નકકી કરાશે તે ટ્રિપલ તલાક ધર્મ નો ભાગ છે કે નહીં. આ વચ્ચે કોર્ટે ત્રમ તલાક સામે અરજી કરનાર અને પક્ષમાં બોલનાર ના કથિત ઉપર નિર્દેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે જો તે ધર્મનો ભાગ છે તો તેમાં દખલ નહીં કરવામાં આવે. પરંતુ જો ધર્મનો ભાગ નતી તો આ સુનવણી ચાલુ રહેશે. સાથે તે પણ નકકી કરાશે કે સંવિધાનમાં આપેલા મૌલિક અધિકારોમં તેનું સ્થાન છે કે નથી ? તે માટે બન્ને પક્ષો ને પોતાની દલીલ કરવી પડશે. પ્રાપ્ત માહિતી અનુસાર કોર્ટે બહુ વિવાદ નો મુદો ઉઠાવ્યા કોર્ટ એ આ સુનવણી કરવા સાફ મનાઇ કરી દીધી છે.
ચીફ જસ્ટીસ જેએસ ખેહર ની પીઠ માં ન્યાયમૂર્તિ કુરીયન જોસેફ, ન્યાયમૂર્તિ રોહિંગ્ટન એફ નરીમન, ન્યાયમૂર્તિ યૂયૂ લલિત અને ન્યાયમૂર્તિ અબ્દુલ નજીર છે. આ પીઠના પાંચે શભ્યો અલગ અલગ ધર્મના છે.

(સુત્રોમાંથીએજન્સી)

NO COMMENTS