ટવિટરે ISIS નો પ્રચાર કરનાર 2.5 લાખ એકાઉન્ટ બંધ કર્યા

0
45

સોશિયલ નેટવર્ક ટવિટર દ્વારા 2.5 લાખ જેટલા અંદાજીત એકાઉન્ટ બંધ કરી દીધા છે. ટવિટર નું જણાવવાનું છે કે આ એકાઉન્ટ દ્વારા ચરમપંથ નો વધારો થાય છે. અને સોશિયલનેટવર્કિગ સાઇટ દ્વારા બીજીવાર આવી કાર્યવાહી કરી છે. આ પહેલા ફેબ્રુઆરીમાં ટવિટરે એક લાખ જેટલા એકાઉન્ટ બેન્ડ કરી દીધા હતા. આ બધા એકાઉન્ટ બંધ કરાયા છે તેમાં સૌથી વધુ ઇસ્લામિક સ્ટેટ સમૂહ ને સંબંધિત હતા. આવી સ્થિતીનો સામનો કરવા કંપની પ્રયાસો જારી છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS