સર્જિકલ સ્ટ્રાઇક ના સબૂત જોઇ તે પાકિસ્તાન જઇ રહેવા માંડે : ઉમા ભારતી

0
54

એલઓસી ઉપર સેના દ્વારા કરાયેલ સર્જિકલ સ્ટ્રાઇક ઉપર શક જતાવનાર રાજનેતાઓ ને કેન્દ્રિય મંત્રી ઉમાભારતી એ જવાબ આપ્યો છે કે : આવા નેતાઓ એ પાકિસ્તાનની નાગરિકતા લઇ લેવી જોઇએ. એક સવાલ ના જવામાં તેમણે જણાવ્યું કે જે નેતા આવું કહે છે કે ભાજપ સરકારે સબૂત આપવા જોઇએ તો આવા લોકોએ પાકિસ્તાનમાં જઇને રહેવું જોઇએ. છેલ્લા થોડા દિવસ થી સર્જિકલ સ્ટ્રાઇક ને લઇને વિરોધી ઓના નિવેદનો આવી રહ્યા છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કેજરીવાલે પી.એમ. ને પાકિસ્તાન નો પ્રોપેગેંડા નો જવાબ આપવો જોઇએ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય પત્રકારો ને એલઓસી ઉપર લઇ ગયું છે. પાકિસ્તાન દેખાડવા માંગે છે. સર્જિકલ સ્ટ્રાઇક થઇ જ નથી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS