યૂપી માં દગાબાજો ની ફૌજ તૈયાર કરે છે ભાજપ: રાજ બબ્બર

0
76

યૂપી કોંગ્રેસ ના પૂર્વ અધ્ય7 રીતા બહુગુણા જોષી ને પાર્ટી છોડી યૂપી કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બર ને રીતા ને દગાબાજ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે હાલમાં કોંગ્રેસે 4-પ બદલાવ જોયા છે. એમાંથી આ પણ એક છે. પાર્ટી ને દગાબાદ રીતા બહુગુણા જવાતી કોઇ ફર્ક નથી પડતો. ઉલ્લેખનિય છે કે, યૂપી કોંગ્રેસ ની વરિષ્ઠ નેતા રીતા જોષી ગુરુવારે પાર્ટી અધ્યક્ષ અમીત શાહ ની હાજરમાં ભાજપ માં જોડાણા છે. ભાજપમાં જોડાયા પછી રીતાએ મોદી સરકારના સર્જિકલ સ્ટ્રાઇક મામલે વખાણ કર્યા હતા. અને કોંગ્રેસની નિંદા કરી હતી. રીતા જોષી એ રાહુલ ગાંધીના ખૂન ની દલાલી નિવેદન ને પણ ખોટો જણાવ્યો હતો.
રીતા બહુગુણો જોષી 2014 માં લોકસભા ચૂંટણીમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ સામે ચૂંટણી લડી હતી. તે થોડા સમય થી કોંગ્રેસ માં પોતાની જાતને અસમર્થ મહેસુસ કરી રહી હતી.

(સુત્રોમાંથ ીએજન્સી)

NO COMMENTS