ભારતે પાક. પાસે માંગી ઉરી હુમલાખોરોની જાણકારી

0
28
Uri Attack India Pakistan
Uri Attack India Pakistan

રાષ્ટ્રીય તપાસ એજન્સી ગત વર્ષે ઉરી ના આર્મી કેમ્પ ના હુમલાની તપાસ માં સહયોગ અને સબૂત એકઠા કરવા માટે પાકિસ્તાન પાસેથી ઔપચારીક સહયોગ માંગ્યો છે. આતંકી હુમલામાં સેનાના 19 જવાનો શહીદ થયા હતા. હુમલા પછી ભારત અને પાકિસ્તાન ના સંબંધો તનાવપૂર્ણ છે. હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પીઓકે ઉપર સર્જી્રકલ સ્ટ્રાઇક પણ કરી હતી. એજન્સીએ આ મામલામાં પાકિસ્તા પાસેથી ઔપચારીક ન્યાયિક સહાયતા નો અનુરોધ કર્યો છે. એજન્સીએ પોતાના અનુરોધમાં આતંકી અનસ ના ડીએનએ નમૂના, આતંકીયો પાસેથી મળેલી દવાઓ, કપડા, જુતતા, સામાન વગેરેની તપાસ માંગી છે.
હુમલાના નવ મહિના વિત્યા પછી ચાર આતંકવાદીઓ માંથી અત્યાર સુધી ફકત એક ની ઓળખ થઇ શકી છે. જેનું નામ અબુ અનાસ છે.
પાકિસ્તાન સાથે બાકીના ત્રણ આતંકીઓની ઓળખ અને તેને સીમા પાર મોકલવા આલાકમાન બાબતે જાણવા માંગે છે. એજન્સી કહે છે કે આ હુમલામાં લશ્કરએ તૈયબા નો હાથ છે. જયારે જેશ એ મોહમ્મદ ને આ હુમલાનો મુખ્ય કાવતરાખોર જણાવ્યું છે. અધિકારીઓને આ બાબતે કોઇ પાકિસ્તાન તરફથી સકારાત્મક પ્રતિક્રીયા મળે પણ નહીં. કારણ કે હંમેશા પાકિસ્તાનનું વલણ નકારાત્મક રહેલું હોય છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS