UriAttack શહીદો ને સલામ : જાણો તેમના વિષે

0
86

ઉરી આતંકી હુમલામાં શહીદ થયેલા જવાન જુદા જુદા વિસ્તારોમાંથી આવી સીમા ની રક્ષા કાર્ય કરતા હતા. તેમને ભાષા ઉપર પણ વિવાદ ન હતો. તે જાતિવાદ ના શિકાર ન હતા. તેમને ફકત ત્રિરંગા પ્રત્યે પ્રેમ હતો.
શહીદ 17 જવાનો માં બે ડોગરા રેજીમેન્ટ અને 15 બિહાર રેજીમેન્ટ ના અને ડોગરા રેજીમેન્ટ વાળા જવાન જમ્મુ કાશ્મીર ના રહેવાશી હતા. જયારે બિહાર રેજીમેન્ટ ના શહીદ જવાનો માં 4 યૂપી, 3 બિહાર, 3 મહારાષ્ટ્ર, 2 ઝારખંડ, 2 પ.બંગાળ, 1 રાજસ્થાન ના જવાનો હતો. ઘાયલ થયેલા જવાન પણ જુદા જુદા વિસ્તારના હતા.
શહિદ થયેલા જવાનો
1- સુબેદાર કરનૈલ સિંહ : બિશના, જમ્મુ
2- હવાલદાર રવિપાલ : સાંબા-જમ્મુ
3- સિપાહી રાકેશ સિંહ- કૈમુર-બિહાર
4- સિપાહી જાવરા મુંડા- ખૂંટી-ઝારખંડ
5- સિપાહી નાયમન કુજુર-ગુમલા-ઝારખંડ
6- સિપાહી એ કે જનરાવ- અમરાવતી-મહારાષ્ટ્ર
7- હવાલદાર એનએસ રાવત- રાજસદમંદ-રાજસ્થાન
8- સિપાહી ગણેશ શંકર- સંત કબીર નગર,યુપી
9- નાયક એસ કે વિદ્યાર્થી- ગયા-બિહાર
10-સિપાહી વિશ્ર્વજીત ગોરાઇ- પરગના-પ.બંગાલ
11- લાંસ નાયક જી શંકર- સતારા-મહારાષ્ટ્ર
12-સિપાહી જી દલાઇ-હાવડા-પ.બંગાળ
13-લાંચ નાયક આરકે યાદવ-બલિયા-યુપી
14- સિપાહી હરિંગર યાદવ- ગાજીપુર-યુપી
15-સિપાહી ટીએસ સોમનાથ- નાસિક-મહારાષ્ટ્ર
16- હવાલદાર અશોકકુમાર-ભોજપૂર-બિહાર
17- સિપાહી રાજેશકુમાર-જૌનપુર-યૂપી

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS