પાકિસ્તાન આતંકવાદનો ગઢ છે : મંત્રી જોન કેરી

0
71

ભારત અને અમેરિકા પાકિસ્તાન માં પેદા થનાર આતંકવાદ ની ફસલ ની જડ ખતમ કરવા માટે ઇસ્લામાબાદ ને મોટો સંદેશો આપ્યો છે. ભારત અમેરિકા રણનિતિક વાણિજિયક વાર્તા પછી અમેરિકી વિદેશ મંત્રી જોન કેરી એ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે બધા એવાત ને જાણે છે કે લશ્કર એ તૈયબા અને હક્કાની નેટવર્ક પાકિસ્તાન થી જ સંચાલિત થાય છે. પાકિસ્તાન ને આતંકવાદ મુદ્દે બીજો માપદંડ અપનાવવા અને મુંબઇ પઠાણકોટ આતંકી હુમલો મામલામાં તાત્કાલીક કાર્યવાહી કરવી જોઇએ. તેમણે તે પણ જણાવ્યું કે આ આતંકી હુમલામાં ભારત અને અમેરિકા ન્યાય અપાવવા માટે સાથે મળી હરસંભવ વિકલ્પ અજમાવશે.
ભારતમાં પાકિસ્તાન પ્રયોજિત આતંકવાદ સવાલ ઉપર કૈરી એ જણાવ્યું કે પાકિસ્તાન આતંકવાદ મામલે ઉપર અમેરિકા ભારત સાથે મજબૂત ભાગીદારી ઉઠાવી પગલા લેશે. તેમણે પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને સેના પ્રમુખ જનરલ રાહિલ શરીફ સાથે પણ વાત કરી છે. ભારતઅમેરિકા રણનીતી વાણિજિયક સંવાદ ના બીજા ભાગમાં પ્લેનરી સત્ર માં ભારત ના વિદેશ મં6ી સુષમા સ્વરાજ અને અમેરિકી વિદેશ મંત્રી જોન કૈરી એ ચર્ચા કરી હતી.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS