યમન માં અમેરિકાનો ડ્રોન હુમલો

0
123

કેન્દ્રિય યમન માં અમેરિકા દ્વારા ડ્રોન હમલો કરી આતંકી સંગઠન અલકાયદા ના સાત સંદિગ્ધ આતંકીઓની મોત થઇ છે. યમન ની રાજધાની સના ના મારિબ વિસ્તાર સ્થિત અલવાડી ની બિલ્ડીંગ ઉપર હુમલો કરાયો હતો. ઉલ્લેખનિય છે કે, આ હૂમલો અમેરિકા એ કર્યો છે. યમન માં માનવરહિત ડ્રોન હુમલા ને લઇને અમેરિકા હંમેશા મનાઇ કરી રહ્યું છે. જો કે એવું માનવામાં આવી રહ્યું છે. અમેરિકા યમનના આતંકીઓ ઉપર એક ડઝન જેટલા હુમલા કરી ચૂકી છે. અલકાયદા આતંકિયો અને આઇએસ આતંકી સમૂહ સરકાર અને ઇરાન સમર્થિત વિદ્રોહીયો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ નો ફાયદો યમન પોતાના પગ ઘૂસાડવા માગે છે. પરંતુ અમેરિકા અરબ ના અલકાયદા આતંકિયો ને ઉખાડી નાખવાનું અભિયાન ચાલુ છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS