પાકિસ્તાન જવું જોખમ ભર્યું છે : અમેરિકા

0
56

અમેરિકા એ પોતાના નાગિરકો ને પાકિસ્તાન ની યાત્રા કરતા પહેલા ચેતવ્યા છે. જણાવ્યું છે કે પાકિસ્તાનમાં સતત સાંપ્રદાયિક હમલા અને આતંકી હુમલા ચાલુછે.
આ પહેલા વિદેશ વિભાગે વિદેશ યાત્રા માટે ચેતવણી આપી હતી. પાકિસ્તાન માં સતત હુમલાઓ ચાલુ હોય છે માટે ત્યાં જવું સલામત નથી એવી એક ચેતવણી અમેરિકી સરકાર દ્વારા ત્યાંના સ્થાનિક લોકોને જણાવ્યું હતું.
અમેરિકાના નાગરિકોએ પાકિસ્તાન જવું જોખમ થી ખાલી નથી. વિદેશી અને સ્વદેશી આતંકી ગ્રુપ અમેરિકા ના નાગરિકોને સતત નિશાનો બનાવતા રહ્યા છે.

NO COMMENTS