વડોદરા : ફલાયઓવરને પ્રમુખ સ્વામી મહારાજ નામકરણ કરાશે

0
138

પ.પૂ. બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજના ગઇકાલે અંતિમ સંસ્કાર વિધિ સાળંગપુર ખાતે સંપન્ન થઇ હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ સંપન્ન થઇ હતી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજની સુવાસ દેશ અને વિદેશોમાં ફેલાયેલી છે ત્યારે સ્વામી બાપાના ભકતો આખા વિશ્ર્વમાં છે ત્યારે અમદાવાદ બરોડા શહેરમાં પણ તેમના લાખો ભકતો છે. એક બ્રિજ એટલે પુલ કે બાપાએ પોતાના જીવનમાં લોકોને હર હંમેશ ધર્મ સાથે જોડવાનું કાર્ય કરેલ છે ત્યારે વડોદરાના ફતેહગંજ વિસ્તાર થી આવેલા ફલાયઓવર ને પ્રમુખ સ્વામી બ્રીજ તરીકે તેનું નામકરણ કરાશે. આ શહેરનો સૌથી મોટો ફલાયઓવર છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS