વાઘા બોર્ડર ઉપર પાકિસ્તાન તરફથી ભારતીયો ઉપર પથ્થરબાજી

0
182

રવિવારે વાઘા બોર્ડર ઉપર બીટીંગ રિટ્રીટ દરમિયાન પાકિસ્તાન તરફથી ભારતીયો ઉપર પથ્થરબાજી કરવામાં આવી તી. સાથે ભીડ દ્વારા ભારત વિરોધી નારા લગાવ્યા હતા. ઉપરાંત અપશબ્દો પણ ઉચ્ચાર્યા હતા. પરંતુ પાકિસ્તાની સુરક્ષાકર્મી દ્વારા આ ભીડને રોકવાની કોશિષ નહોતી કરી.

ઉરી હુમલા પછી પાકિસ્તાન સતત કાંકરીચાળો કરી રહ્યું છે. ભારતે આ નો વિરોધ કર્યો પરંતુ શનિવારે પાકિસ્તાન તરફથી આ દ્રશ્ય જોવા હજારો લોકોની ભીડ ઉમટી હતી. આ ઉપરાંત 29 તારીખે બિટીંગ સેરેમની રોકી દેવામાં આવી હતી. ભારતની સર્જિકલ સ્ટ્રાઇક બાદ વાતાવરણ સતત ગરમાવા માં રહે છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS