વારાણસી મા હાઇ એલર્ટ : ખુફીયા એજન્સી

0
65

ખુફીયા એજન્સી દ્વારા આતંકી હુમલા નું ઇનપુટ ઉપર પૂર્વાંચલ ના ઘણા જિલ્લા માં તપાસ અભિયાન ચલાવ્યું હતું. વારાણસી માં આવેલ જોન ખુદ નિરીક્ષણ ઉપર નિકળ્યા હતા. જોનપુરમાં એસપી દ્વારા તલાશી અભિયાન કર્યું હતું.
વારાણસીમાં ઓફિસો, ઘાટો, રેલ્વે સ્ટેશનો, બસ અડ્ડા, મુખ્ય મંદિરો, ઘાટો સહિત આઇજી જોન એસ કે ભગતે તલાસી લીધી હતી. ડોર મેટલલ ડિટેકટરો પણ બધી જગ્યાએ તપાસ્યા હતા.
વિશ્ર્વનાથ મંદિર, સંકટમોચન મંદિર, દુર્ગા મંદિર સહિત શહેરના અન્ય મંદિરો અને ઘાટોની તલાશી લીધી હતી. બાંગ્લાદેશી રિક્ષા ચાલકોની તલાસી લેવામાં આવી હતી. એક રીપોર્ટ અનુસાર આ કામગીરી કરવામાં આવી હતી.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS