વિહિપ દ્વારા હિંદુ ઓ માટે “પલાયન નહીં પરાક્રમ ( લડો ભોગો નહીં ) અભિયાન

0
94

વિશ્વ હિંદુ પરિષદ જલ્દી પુરા ભારત દેશમાં “પલાયન નહીં પરાક્રમ (લડો ભોગો નહીં) અભિયાન શરુ કરશે, તેથી બીજા સમુદાય ના કહેવાતા લોકો યાતનાઓથી પરેશાન થઇને પલાયન કરી રહેલા હિંદુ પરિવારો ને પલાયન થી રોકી શકાય.
પરિષદ ના અવધ યુનિય ફ્રંટ દ્વારા શનિવારે લખનઉ માં બે દિવસના વર્કશોપની શરુઆત કરી હતી. જયાં કાર્યકર્તાઓ ને હિંદુ પરિવાર ને પલાયન રોકવા અને એકથવા વિશ્ર્વાસ પેદા કરવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ સંદર્ભમાં રવિવારે એક વિસ્તૃત સેશન નું પણ આયોજન કરાયું છેં જેમાં પલાયન નહીં પરાક્મ અબિયાન ની ચર્ચા થશે. વીએચપી ના રાષ્ટ્રીય સંયુકત મહાસચિવ સુરેન્દ્ર જૈન 400 કાર્યકર્તાઓ ને સંબોધિત કરશે. વર્કશોપનું આયોજન શહેરથી 20 કિમ. દૂર એક કોલેજ કેમ્પસમાં રખાયું છે. વીએચપીના આ અભિયાન એટલે મહત્વનું છે કે કૈરાના ના ઘણા હિંદુ પરિવારો પલાયન ને લઇને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ ઉતર પ્રદેશ સરકાર ને એક રિપોર્ટ આપ્યો છે. આ રિપોર્ટમાં જણાવ્યું છે કે શામલી જિલ્લામાં કૈરાના માં ખરાબ કાનુન વ્યવસથા અને અપરાધિયો ના ડર થી પરિવારો પલાયનતા કરી છે. આ વિસ્તારમાં 300 થી વધુ પરિવારો એ ગામ છોડયું છે. જયાં વિસ્તારોમાં હિંદુ ની સંખ્યા મુસ્લમાનો અને અન્ય જાતી થી ઓછી થતી જાય છે.
(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS