વિજય માલ્યાએ એસબીઆઇની લોનથી આઇપીએલ ટીમ ખરીદી હતી !

0
33
vijay Mallya-IPL teem by sbi loan
vijay Mallya-IPL teem by sbi loan

ભારતીય બેંકો ના નવ હજાર કરોડ થી વધુ ની લોન લઇને લંડન ભાગનાર ભાગેડુ શરાબ કારોબારી વિજય માલ્યા ને લઇને ખુલાસા થઇ રહ્યા છે. પ્રાપ્ત મહિતી અનુસાર આઇપીએલ ટીમ ખરીદવા માટે લોન ના પૈસાનો ઉપયોગ કરવામાં આવેલ હતા.
યૂનાઇટેડ સ્પિરિટસ લિમી. ના સર્વર મળેલઇમેલ માં ખુલાસો થયેલો છે. માલ્યા અને અનેક સહયોગી એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઇ પાસેથી લીધેલ લોન નો ઉપયોગ આઇપીએલ ની ટીમ ખરીદવા ના કામ માટે કરેલ હતો.
ઇમેલ દ્વારા આ જાણકારી મળેલ છે કે એસબીઆઇ ના અધિકારીયોએ લોનની રકમ નો દુરઉપયોગ કરવાનો વિરોધ કર્યો હતો. બેંક ના વિરોધ છતાં માલ્યાએ આઇપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને અન્ય જગ્યાએ કરવામાં આવેલ હતો.
વર્ષ 2008 માં કિંગફિશર એરલાઇન્સ ના નામે લીધેલ હતી. તે જ વર્ષે માલ્યાએ આઇપીએલ ની બેંગ્લોર ફ્રેન્ચાઇઝી ને ખરીદવા 476 કરોડ નો ખર્ચ કરેલ. તે પહેલા તેણે કંપનીની આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતાં ડેકકન એરલાઇન્સ ના શેયર ખરીદેલ હતા.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS