વિરાટ કોહલી પ00 રૂપિયા પ્રતિ લિટર પાણી પીવે છે !

0
193
virat kohli drinks 500rs litre water
virat kohli drinks 500rs litre water

ટીમ ઇંડિયાના કેપ્ટન અને શાનદાર ખેલાડી વિરાટ કોહલની ની બેટિંગ અને રનિંગ બિટવીન વિકેટે તે સાબિત કરી આપ્યું છે કે તે જરુરત થી વધારે પોતાની ફિટનેશન નું ધ્યાન રાખે છે. તેના બેટીંગને સારું બનાવવા માટે તેની ફિકનેશની મુખ્ય ભૂમિકા છે. તેના કારણે તે ક્રિકેટ રમી રહ્યો હોય કે ન રમી રહ્યો હોય પોતની તંદુરસ્તીનું ખાસ ધ્યાન રાખે છે.
આપને જાણીને નવાઇ લાગશે કે ભારતીય ક્રિકેટના આ સિતારો પોતાના ખાવા પીવાની બાબતમાં પોતાની મા નું પણ સાંભળતો નથી. વિરાટ કોહલીએ વર્ષોથી પરોઠા નથી ખાધા, તે તેનું ફેવરીટ ફૂડ બટર ચિકન પણ છોડી દીધું છે. ઉપરાંત તે એક જ પ્રકારનું ખાસ પાણી પીવી છે. વિરાટ જયારે બીજા દેશોની ટૂર ઉપર હોય તયરે તે ઇવિયન બ્રાંડનું પાણી પીવે છે. જે બોટલ ની કિંમત 500 રુપિયા પ્રતિ લિટર છે. તે ડાયેટ ચાર્ટ મુજબ જ ખોરાક લે છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS