પ્રાઇવેટ જેટમાં વિરાટ-અનુષ્કા પહોંચ્યા ક્રિસમસ મનાવવા

0
123
Virat Kohli with Anushka Sharma
Virat Kohli with Anushka Sharma

ઇંગ્લેડ સામે ટેસ્ટ સીરીઝ જીત્યા પછી ભારતીય ટેસ્ટ ટીમ ના કેપ્ટન વિરાટ કોહલી પોતાની ગર્લફ્રેંડ અભિનેત્રી અનુષ્કા શર્માની સાથે નનિહાલ પહોંચ્યા હતા. ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સાથે નનિહાલમાં વિતાવશે. બન્ને જૌલીગ્રાંટ એરપોર્ટ દેહરાદૂન પહોંચ્યા હતા. ત્યાંથી સીધા નરેન્દ્રનગર ટિહરી માટે રવાના થયા હતા. શનિવારે બપોર પછી વિરાટ કોહલી આવવાના સમાચાર મળતા એરપોર્ટ બહાર તેમના પ્રશંસકો અને મિડિયા કર્મીઓ ભેગા થયા હતા. વિરાટ બધાથી નજર બચાવી સીધા ગંતવ્ય માટે રવાના થયા હતા. પ્રદેશના બ્રાંડ એમ્બેસેડર બન્યા પછી પહેલીવાર ઉત્તરાખંડ આવેલ હતા.
ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝ જીત્યા પછી ભારતીય ક્રિકેટ ટીમને લાંબો બ્રેક મળ્યો છે. આ વચ્ચે ક્રિસમય અને નવા વર્ષ ને મનાવવા કોહલી, અનુષ્કા ચાર્ટડ પ્લેન દ્વારા જૌલીગ્રાંટ એરપોર્ટ ઉપર આવેલ હતા. બાદમાં એક કારમાં નરેન્દ્રનગર જવા રવાના થયા હતા. અનુષ્કાનું બાળપણ નેશવિલા રોડ, દહેરાદુન માં છે.
(સુત્રોમાથી એજ્ન્સી)

NO COMMENTS