દુર્ઘટના થતા પહેલા જાણ કરી દેશે કાર : Volvo XC90 T8 Excellence

0
81

ભારતમાં પહેલીવાર આ ઘટના જોવા મળી રહી છે એક એવી એસયૂવી કાર જે કોઇ દૂર્ઘટના બનતા પહેલા જ આપને જાણ કરી દેશે અને જરુપ પડશે તો કાર પોતાની રીતે ઉભી રહી જશે. એટલું જ નહીં એસયુવી માં બીજી પણ ઘણી ખાસિયત છે. સાથે એક રોમાંચક સફર નો અહેસાશ કરાવશે. વાત છે તે એસયૂવી વોલ્વો કારની Volvo XC90 T8 Excellence ની આ ભારતની સૌથી લકઝરીયર્સ અને સુરક્ષિત કારમાંની છે. 407 હોર્સ પાવરનું પર્ફોમન્સ છે એન્જિન ની તાકાત વધારે છે પરંતુ પ્રદૂષણ મૂકત પણ છે. તમે દરરોજ ના 40 કિમી પ્રદૂષણ મુકત સફર કરી શકો છો.
Volvo XC90 T8 Excellence ભારતની પહેલી એવી કાર છે જેમાં સુરક્ષા માટે 360 ડિગ્રી રડાર છે. જેમાં સેફટી ફિચર જોખમ પહેલા જ એકિટવ થઇ જાય છે. જેમ કે એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, લેન ડિપાર્ચર વોર્નિગ, ઓટોબ્રેક, બ્લાંઇંડ સ્પોટ ડિટેકશન એલર્ટ, પાર્ક પાયલટ, ઉપરાંત કારમાં રડાર સિવાય જેવી રીતે મજબૂત સેફટી, સેફટી બેલ્ટ, દુનિયાની સૌથી વધુ સુરક્ષિત કારમાંની આ એક છે. માટે તેને પ સ્ટાર રેટીંગ મળેલ છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS