વ્હોટસઅપ માં એક નવું ફિચર લોન્ચ થયું

0
324
WhatsApp new
WhatsApp new

વ્હોટસઅપ એ એક નવું ફિચર લોન્ચ કર્યું છે. એન્ડ્રોઇડ યુઝર્સ માટે પિન ચૈટ ફિચર લોન્ચ કર્યું છે. થોડા અઠવાડિયા પહેલા તેને એન્ડ્રોઇડ બીટા યૂઝર્સ માટે શરુ કરાયું છે. નવા ફિચર દ્વારા વ્હોટસઅપ યૂઝર્સ પોતાની પસંદગીના ચેટસ ને પિન ટૂ ટોપ કરી શકે છે. ચેટ લિસ્ટમાં તે સૌથી ઉપર દેખાઇ દેશે. યૂઝર્સ ત્રણ કોન્ટેકટસ ને પિન ટૂ ટોપ રાખી શકે છે. વ્હોટસઅપના મુજબ ફેવરીટ કોન્ટેકટ ની ચેટ જોવા માટે યૂઝર્સ એ લાંબી લિસ્ટને સ્ક્રોલ નહીં કરવું પડે. પિન ચેટ દ્વારા આપ દોસ્ત અથવા ફેમીલી મેમ્બસી ના કોન્ટેકટ પીન કરી શકો છો. કોઇપણ કોન્ટેકટ ને લાંબુ પ્રેસ કરવાથી પિન ટુ ટોપ ફિચર દેખાશે.
કોઇપણ ચેટ ને પોતાની ચેટ લિસ્ટમાં સૌથી ઉપર રાખવા માટે તેને લાંબુપ્રેસ કરવું પડશે પછી સૌથી ઉપર પિન નો એક આઇકોન દેખાશે. આ આઇકોનને ટચ કરતા ચૈટ સૌથી ઉપર પિન થઇ જશે. જો કોઇ દોસ્ત સાથે વધુ વાત કરો છો તો ાપ તેને ચૈય ને શોર્ટકટ ના રુપમાં ફોનની હોમસ્ક્રિન ઉપર પણ રાખી શકો છો. જેના દ્વારા તેના વ્હોટસઅપ ડીપીનો આઇકોન મેઇન સ્ક્રિનમાં દેખાશે. તેના દ્વાસા સીધી વાત થઇ શકે છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS