દુનિયા આખી એ માન્યું : પાકિસ્તાન આતંકી દેશ

0
97

પાકિસ્તાન આતંકવાદિયો નું સુરક્ષિત સ્થળ છે અને આતંકવાદીઓને પનાહઆપે છે. ભારતના આ નિવેદન ઉપર બ્રિટેને પણ મોહર લગાવી છે. આતંકવાદ ની કડક શબ્દોમાં નિંદા કરવા માટે બ્રિટીશ સંસદ ની વેબસાઇટ ઉપર મોટી સંખ્યામાં લોકોએ હસ્તાક્ષર અભિયાન ચલાવ્યું હતું. જેમાં એક જ દિવસામાં દસ હજાર લોકો એ તેના ઉપર હસ્તાક્ષર કર્યા. બ્રિટીશ સંસદ ની આ ઓપીનીયન પછી પાકિસ્તાનની દુનિયાભરમાં નિંદા કરવામાં આવી છે.
બ્રિટીશ સરકાર આતંકવાદીઓ ની સુરક્ષિત જગ્યા માટે પાકિસ્તાનની નિંદા કરેલ છે. બ્રિટન સરકાર નું લક્ષ્ય 29 માર્ચ 2017 સુધી એક લાખ હસ્તાક્ષર કરવાનો છે. માટે આ મુદ્દા ઉપર હાઉસ ઓફ કોમન્સ માં સંસદીય ચર્ચા કરવા ઉપર વિચાર કરવામાં આવે. પાકિસ્તાન આતંકીઓને શરણ આપી રહ્યું છે. લાદેન પણ પાકિસ્તાનમાં હતો, દાઉદ પણ પાકિસ્તાનના સહારે છે.

(સુત્રોમાંથી એજન્સી)

NO COMMENTS