ચોમાસા મા ત્વચાની સંભાળ માટે તૈયાર રહો..!

0
23
www.oliviacosmetics.net

ચોમાસું આવ્યું અને આ ઉત્તમ સમય છે ડિઝાઇનર છત્રી બતાવાનો, ગરમ ગરમ વાનગીઓની મજા માણ્વાની અને કોઇ પુસ્તક લઇને બેડ પર હૂંફ થી લંબાવાની પણ ચોમાસામાં ખાસ જરૂર પડે છે કે તમે તમારી ત્વચાનું વિશેષ ધ્યાન રાખો કારણ કે વાતાવરણમાં વધતી ભીનાશ, બદલતો તાપમાન અને તીવ્ર પવન તમારી ત્વચાને ઘણું નુકસાન પહોંચાડી શકે છે.

ત્વચાનુ ધ્યાન રાખવાની ખાસ પદ્ધતિ
ત્વચા આપણા શરીરનું સૌથી કોમળ ભાગ છે આજની તમારી સ્વચ્થ ત્વચા કાલે નિસ્તેજ પડી શકે છે જો તમને એની સંભાળ હમણાંથી ન કરો તો. તમારા શરીર ના દરેક અંગની જેમ તમારી ત્વચા પણ દર્શાવે છે કે તમે એનું કેટલું સંભાળ રાખો છો. આ એક છોડનું સંભાળ રાખવા જેવું છે. જો છોડનું ધ્યાન સરખું રાખવામાં આવે તો તેના ફળ પણ મળે.
દરેક વ્યકિતની ત્વચા જુદા જુદા પ્રકારની હોય છે. તમારી ત્વચા પર વિવિધ ટ્રિટમેન્ટ ની કેવી અસર થાય છે તેથી તમને તમારી ત્વચા ને અનુરૂપ એની સંભાળ પદ્ધતિની ખબર પડે. માટે જરૂરી છે કે તમારી સંભાળ પદ્ધતિ તમારી ત્વચા માટે અનુકૂળ હોય. ત્વચાની અમુક ટ્રીટમેન્ટ માં છે કિલન્સિંગ (સફાઇ) કરેકટીન્ગ (સુધારો), હાઇડ્રેટિંગ અને પ્રોટેકટીન્ગ (રક્ષણ).


ધ્યાન મેળવવા માટે ધ્યાન આપો :
સ્વસ્થ ત્વચા જેવું આકર્ષક બીજું કંઇ ન હોય શકે. તમને કદાચ ખબર પણ ન પડે પણ બધાનું ધ્યાન પહેલા તમારી ત્વચા પર જતી હોય છે. તમને બીજાનું ધ્યાન મેળવવા માટે પોતાની ત્વચા નું ધ્યાન રાખવું જોઇએ.
દિવસમાં એક બે ફેરે મોઢું ધોવું પર્યાપ્ત ન થઇ રહે. આપણી ત્વચા ઉપર અશુદ્ધિઓ ની ઘણી અસર પડતી હોય છે. તમે જેટલું ધ્યાન તમારી ત્વચા ને આપશો એટલું તે એટલી સ્વસ્થ રહેશે. ત્વચાની સરખી સંભાળ પદ્ધતિ ન કેવાક ત્વચા ના સ્વપ ને ચોખી કરશે પણ એનાથી ફોલ્લીઓ અને કરચલીઓ પણ ઓછી થશે. તમારી સ્વસ્થ ત્વચા બધા નું આકર્ષણ તમારી તરફ દોરશે. તમે ન ફકત સુંદર દેખાશો પણ સુંદરતા મહેસૂલ પણ કરશો. તમારી ત્વચાને હંમેશા ઉત્તમ રાખવા માટે તેની માટે દિવસમાં થોડી મિનિટ ની સંભાળ પદ્ધતિ અપનાવો, ખાસ કરીને ચોમાસામાં.

તમારી ત્વચાની સંભાળ માટે સમય આપો :
તમારી ત્વચા માટે ખાસ સમય કાઢો. કયારેક પોતાને ટ્રિટ આપવી સરસ વાત હોય શકે અને એનેથી ત્વચાની સરસ કંડિશનિંગ થઇ શકે. સ્પા માં જવાથી અને ફેશિયલ કરવાથી મજા તો બહુ આવે પણ એ નિયમિત રૂપે નથી કરી શકાતું. જો કે ચિંતા નહિં કરતા તમારી ત્વચાને સુંદર રાખવા માટે તમારે સ્પા જવાની જરૂર નથી. તમે ફેસ માસ્ક, ફ્રેગ્રન્સ, બાથ સોક, અને મોઇશ્ર્ચરાઇઝર ની મદદથી તમારી ત્વચા ને સુંદર રાખી શકો છો.
2017 માં ચોમાસાની સ્વાગત ચમકતી ત્વચા થી કરો :
બદલતી ઋતુનો ત્વચા પર બહુ ખરાબ અસર પડી શકે છે. ખાસ કરીને જો તમારી ત્વચા સંવેદશનસીલ હોય તો. આના કારણે તમારી ત્વચા ફીકી અને રુક્ષ થઇ શકે છે. ત્વચાની સંભાળનો એક ખાસ નિયમ છે કે તમે ભેજ થી એનું રક્ષણ કરો કારણ કે ભેજ થી ત્વચામાં ખરાબી થવા માંડે છે. જેમ કે ફોલ્લીઓ અને ચેપ લાગવો.
વર્ષની ઋતુમાં તમારા ત્વચા પર તેલ અને રજ ના કારણે ત્વચા ના છિદ્ર માં અવરુદ્ધ થાય છે. માટે સલાહ આપવામાં આવે છે કે દરરોજ ત્વચા ને સાફ કરો અને ચોખી રાખો. વારંવાર એફસફોલિએશન કરવાથી અને મોઇશ્ર્ચરાઇઝર વાપરવાથી પણ ખૂબ મદદ રહે છે. ઉપર આપેલી સલાહ ઉપરાંત તમને સંતુલિત જોઇએ અને એક નિરોગી જીવનશૈલી જોઇએ જે થી તમારી ત્વચા ચોમાસામાં પણ સારી રહે.
સુંદર ત્વચા હોવીએ એક સતત પ્રયાસ છે. સુંદર ત્વચા જેવું બીજું કે ન હોય શકે તમને સુંદર મહેસૂસ કરાવા માટે આ સુંદરતા મહેસૂસ કરાનું આજ નથી કરો…

-ઇરફાન મેમણ(ડાયરેકટર)
ઓલિવિયા કોસ્મેટિકસ
giza@oliviaindia.com

NO COMMENTS